Constitution/Structure of the Committee

NAMEDESIGNATION
COLLECTORCHAIRMAN
DISTRICT DEVELOPMENT OFFICERMEMBER
DISTRICT SUPERINTENDENT OF POLICEMEMBER
RESIDENT ADDITIONAL COLLECTORMEMBER SECRETARY

All four Non Official members to be appointed by the State Government.

The telephone numbers of the R.D.C. & Member Secretary of the committee are given below.

NumberCitySTD CodePhone No.
1 Ahmedabad (079) 25508989
2 Amreli (02792) 222307
3 Anand (02692) 242871
4 Banaskantha (Palanpur) (02742) 2577171
5 Bhavnagar (0278) 2428822
6 Bharuch (02642) 240600
7 Dangs (Ahwa) (02631) 220201
7 Dahod (02763) 221899
9 Gandhinagar (02712) 23220630
10 Jamnagar (0288) 2555869
11 Junagadh (0285) 2651201
12 Kutch (Bhuj) (02832) 250020
13 Mehsana (02762) 222200
14 Kheda (Nadiad) (0268) 2550856
15 Narmada (Rajpipla) (02640) 222161
16 Navsari (02637) 244999
17 Panchmahals (Godhra) (02672) 242800
18 Patan (02766) 233301
19 Porbandar (0286) 2243800
20 Rajkot (0281) 2473900
21 Sabarkantha (Himmatnagar) (02772) 241001
22 Surat (0261) 2471121
23 Surendranagar (02752) 282200
24 Vadodara (0265) 2433000
25 Valsad (02632) 253613
26Tapi(02792)222141
27Arvalli(02774)247800
28Botad(02849)271301
29Chhota Udepur(02669)233003
30Devbhumi Dwarka(02833)232804
31Gir Somnath(02876)240001
32Mahisagar(02674)250664
33Morbi(02822)240701

જિલ્લા એન.આર.જી. સમિતિ


બિન-નિવાસી ગુજરાતીઓના પ્રશ્નોના નિવારણ માટે રાજ્ય સરકારે તમામ ૩૩ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા એન.આર.જી. સમિતિની રચના કરેલ છે. આ સમિતિનું માળખું નીચે મુજબ હોય છે.

(૧)કલેક્ટરશ્રી- અધ્યક્ષ
(૨)જિલ્લા વિકાસ અધિકારીશ્રી- સભ્ય
(૩)જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી- સભ્ય
(૪)નિવાસી અધિક કલેક્ટરશ્રી- સભ્ય સચિવ
(૫)જિલ્લાના મૂળ વતની હોય તેવા બિન-નિવાસી ગુજરાતી અથવા તેમણે નિમેલ પ્રતિનિધિ- કુલ – ૦૪ સભ્યો

આ સમિતિના ઉદ્દેશો નીચે મુજબ છે :


.મિલકતોને લગતી બાબતોમાં એન.આર.આઇ. ના હક્કોનું રક્ષણ કરવું.
.ગુજરાતની મુલાકાતે આવે ત્યારે તેમને સવલતો આપવી.
.રાજ્યના અને કેન્દ્ર સરકારના કાર્યક્ષેત્રના પ્રશ્નો હોય તો, તે સ્વીકારી જે તે સરકારમાં રજૂ કરવા.
.આર્થિક વિકાસ માટે, બિન-નિવાસી ગુજરાતીઓ ગુજરાતમાં રોકાણ કરી શકે તેમાં મદદ કરવી.
.એન.આર.આઇ. ની નવી પેઢી સાથે ભાષાકીય, સાંસ્કૃતિક અને સંસ્કાર બંધનો જાળવવા.
.એન.આર.આઇ. અને તેમના મિત્રો અને સગાઓને જાગૃત કરી ગુજરાતમાં સમાજકલ્યાણની વૃદ્ધિ કરવી.
. એન.આર.આઇ. ના મિત્રો અને સગાઓ માટે સરકારને સાથે રાખીને સંયુક્ત કામગીરી કરવા માટે ફોરમ પુરું પાડવું.