પ્રવાસી ભારતીય દિવસ

  • રાષ્‍ટ્રપિતા મહાત્મા ગાંધી ૧૯૧પમાં પરદેશથી ભારત પાછા ફર્યા તે પ્રસંગની યાદમાં વર્ષ-૨૦૦૩થી દર વર્ષે તા.૭-૯ જાન્યુઆરી દરમ્યાન પ્રવાસી ભારતીય દિવસ ભારત સરકાર દ્વારા દેશ-વિદેશમાં રહેતાં ભારતીયોને ભારત સાથે જોડવાના ઉદ્દેશથી ભારતના જુદા-જુદા રાજયોમાં ઉજવવામાં આવે છે.
  • કેન્દ્ર સરકાર ( Ministry of External affairs) દ્વારા પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી.
  • પ્રવાસી ભારતીય દિવસ કાર્યક્રમમાં રાજય સરકાર દ્વારા પ્રતિષ્ઠાન થકી વર્ષ ૨૦૦૩થી ભાગ લેવામાં આવે છે.
  • વર્ષ ૨૦૧૫માં આ કાર્યક્રમમાં ગુજરાત યજમાન રાજ્ય.

તા.૨૧ થી ૨૩ જાન્યુઆરી ૨૦૧૯ દરમ્યાન વારાણસી,ઉત્તર પ્રદેશ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સ્ટોલ રાખી સહભાગીતા

Pravasi Bhartiya Divas

Pravasi Bharatiya Divas (PBD) is celebrated on 07-09th, January every year to mark the contribution of Overseas Indian community in the development of India. January 9 was chosen as the day to celebrate this occasion since it was on this day in 1915 that Mahatma Gandhi, the greatest Pravasi, returned to India from South Africa, led India’s freedom struggle and changed the lives of Indians forever.

PBD conventions are being held every year since 2003. These conventions provide a platform to the overseas Indian community to engage with the government and people of the land of their ancestors for mutually beneficial activities. These conventions are also very useful in networking among the overseas Indian community residing in various parts of the world and enable them to share their experiences in various fields.

During the event, individuals of exceptional merit are honoured with the prestigious Pravasi Bharatiya Samman Award to appreciate their role in India’s growth. The event also provides a forum for discussing key issues concerning the Indian Diaspora.

Pravasi Bhartaiya Divas Jan 7-9,2017, Bengaluru, Karnataka

Online Registration for PBD 2017

Visit Website