NGO સંકલનની કામગીરી

NGO

રચના: ઉત્કૃષ્ટ સેવા પ્રવૃત્તિ હાથ ધરતી સ્વૈચ્છિક સંસ્થાઓની અસરકારક સામેલગીરી (Involvement) માટે પ્રોત્સાહન(Motivation),સશક્તિકરણ (Empowerment) અને અસરકારક સંકલન(Coordination) માટેની વ્યવસ્થાને વેગ આપવા ગુજરાત રાજ્ય બિન-નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનની કચેરીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) ની કામગીરી માટે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ (PMU) ની રચના કરવામાં આવેલ છે.
હેતુ:
.ગુજરાતમાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓનો ડેટાબેઝ એકઠો કરવો.
.તેમના કાર્યક્ષેત્ર મુજબ (Identification).
.રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ડેટાની આપ-લે કરવી.
.સરકારી યોજના સાથે જોડી પ્રબુધ્ધ તથા પ્રોત્સાહિત કરવી.
.જનહિતની પ્રવૃત્તિઓમાં જોડાવવા પ્રોત્સાહિત કરવા અને જરૂર પડે રાજય સરકારની જનહિતની પ્રવૃત્તિઓમાં સામેલગીરી વધારવી.
.સેમીનાર,ચર્ચા ગોષ્ટી-ટ્રેનીંગ વિગેરે માધ્યમોથી તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવા.
.સંકલન કરી વિકટ પરિસ્થિતિમાં યોગદાન મેળવવું.
NGO